VIDEO: સુરતના સિટીલાઈટ વિસ્તારમાં બિલ્ડીંગનો એક ભાગ ધરાશાયી, કાટમાળ નીચે અનેક વાહનો દટાયા

|

Oct 02, 2019 | 9:13 AM

સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા સિટીલાઈટ કોમ્પલેક્સનો એક ભાગ ધડાકાભેર ધરાશાયી થયો હતો. કોમ્પલેક્સનો દાદરનો ભાગ ધરાશાયી થતા ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો અને કાટમાળમાં ફસાયેલા વાહનોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. આ પણ વાંચો: VIDEO: સૌની યોજનાની પાઇપલાઇન આવી બહાર, પાઇપ લાઇન બહાર આવતા ખેતરમાં નુકસાન Web Stories View more નીતા […]

VIDEO: સુરતના સિટીલાઈટ વિસ્તારમાં બિલ્ડીંગનો એક ભાગ ધરાશાયી, કાટમાળ નીચે અનેક વાહનો દટાયા

Follow us on

સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા સિટીલાઈટ કોમ્પલેક્સનો એક ભાગ ધડાકાભેર ધરાશાયી થયો હતો. કોમ્પલેક્સનો દાદરનો ભાગ ધરાશાયી થતા ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો અને કાટમાળમાં ફસાયેલા વાહનોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે.

આ પણ વાંચો: VIDEO: સૌની યોજનાની પાઇપલાઇન આવી બહાર, પાઇપ લાઇન બહાર આવતા ખેતરમાં નુકસાન

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

જોકે સદનસીબે હાલ કોઈ જાનહાનિ થઈ નથી. મહત્વનું છે કે સિટી લાઈટ કોમ્પલેક્સમાં દુકાનોની સાથે ટ્યૂશન ક્લાસીસ પણ આવેલા છે. સદનસીબે આજે ગાંધી જયંતીની રજા હોવાના કારણે ટ્યૂશન ક્લાસીસ બંધ હતા અને કેટલીક દુકાનો પણ બંધ હતી. જેથી મોટી દુર્ઘટના ટળી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મળતિ માહિતી પ્રમાણે અગાઉ કોમ્પ્લેક્સના માલિકને નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં પણ આ દુર્ઘટના સર્જાતા હવે કોમ્પ્લેક્ષ માલિક સામે કાર્યવાહી થઈ શકે છે. ધડાકાભેર તૂટી પડેલા દાદરના ભાગના પગલે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. જોકે, કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article