ગુજરાતના મહિલા IPS અધિકારી શોભા ભૂતડાનું ટ્રાન્સફર થતાં પોલિસકર્મીઓએ આ યાદગાર રીતે આપી વિદાય

પાટણ જિલ્લાના મહિલા IPS ઓફિસર અને જિલ્લાના SP શોભા ભૂતડાનું દિલ્હીના સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરોના જોઈન્ટ ડાયરેક્ટર તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. ટ્રાન્સફર થયા પહેલા પાટણ જિલ્લાના પોલિસ કર્મચારીઓએ તેમના SP શોભા ભૂતડાનો વિદાય સમારંભ આયોજિત કર્યો, જેને જોઈને શોભા ભૂતડા પણ ખુબ ભાવુક થઈ ગયા. સેન્ટ્રલ ડેપ્પુટેશન પર જઈ રહેલા શોભા ભૂતડા પાટણ જિલ્લામાં SP […]

ગુજરાતના મહિલા IPS અધિકારી શોભા ભૂતડાનું ટ્રાન્સફર થતાં પોલિસકર્મીઓએ આ યાદગાર રીતે આપી વિદાય
Follow Us:
| Updated on: Sep 05, 2019 | 3:53 AM

પાટણ જિલ્લાના મહિલા IPS ઓફિસર અને જિલ્લાના SP શોભા ભૂતડાનું દિલ્હીના સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરોના જોઈન્ટ ડાયરેક્ટર તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. ટ્રાન્સફર થયા પહેલા પાટણ જિલ્લાના પોલિસ કર્મચારીઓએ તેમના SP શોભા ભૂતડાનો વિદાય સમારંભ આયોજિત કર્યો, જેને જોઈને શોભા ભૂતડા પણ ખુબ ભાવુક થઈ ગયા.

સેન્ટ્રલ ડેપ્પુટેશન પર જઈ રહેલા શોભા ભૂતડા પાટણ જિલ્લામાં SP તરીકે કામ કરે છે. SP તરીકે તેમને ઘણા સારા કામો કર્યા છે, જે પોલિસ વિભાગ માટે ખુબ સન્માન અપાવનારા હતા. આ કારણ છે કે જિલ્લા પોલિસકર્મીઓ જેટલા તેમના જવાથી દુખી હતા, તેટલા જ ખુશ હતા કે તે તેમના SPના જીવનમાં આગળ વધી રહ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શોભા ભૂતડાની વિદાય માટે ઓફિસથી બહાર સુધીનો રસ્તો ફુલોથી સજાવવામાં આવ્યો હતો. સાથે જ જેવી રીતે રથને ખેંચવામાં આવે છે તે રીતે જ તેમની ગાડીને દોરડાથી ખેંચીને ઓફિસની બહાર લઈ જવામાં આવી.

તેમના સાથી પોલિસકર્મીથી મળેલા આ સન્માનથી શોભા ભૂતડા પોતે પણ ખુબ ભાવુક થઈ ગયા હતા. તેમને પોતાની વિદાય સ્પીચમાં કહ્યું કે વધારેમાં વધારે કામ કરતી રહીશ, ટ્રાન્સફર પછી જ્યારે નવા SP આવે છે તો જુના SPને લોકો ભૂલી જાય છે પણ આ વસ્તુ મને હંમેશા યાદ રહેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શોભા ભૂતડાના નામથી ગુનેગારો ડરતા હતા. શોભા ભૂતડા જ્યારે સુરતમાં DCP તરીકે કામ કરતા હતા, ત્યારે નારાયણ સાંઈના સમર્થકો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પણ નિડર અને નાની ઉંમરમાં IPS બનેલા શોભા ભૂતડાને આજે લોકો સલામ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">