Gujarat Municipal Election Result 2021 : સુરતમાં કોંગ્રેસના સુપડા સાફ, ભાજપે 93 તો AAPએ 27 બેઠક મેળવી

Gujarat Municipal Election Result 2021 : ગુજરાતમાં 21 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી 6 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે અને બધી જ બાજુથી ભાજપની જીતના સમાચારના આવી રહ્યા છે.

Gujarat Municipal Election Result 2021 : સુરતમાં કોંગ્રેસના સુપડા સાફ, ભાજપે 93 તો AAPએ 27 બેઠક મેળવી
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Feb 23, 2021 | 6:24 PM

Gujarat Municipal Election Result 2021 : ગુજરાતમાં 21 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી 6 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે અને બધી જ બાજુથી ભાજપની જીતના સમાચારના આવી રહ્યા છે. આ બધાની વચ્ચે સુરતમાં 93 બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે AAP 27 સીટ પર જીત મેળવવામાં સફળ રહી હતી જ્યારે સુરતમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. 6 મનપામાં ભાજપને ભવ્ય વિજય મળતા રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ટ્વિટ કરીને પહેલી પ્રતિક્રિયા પણ આપી હતી કે ગુજરાતએ ભાજપનો ગઢ છે તે આ પરિણામોએ સાબિત કરી બતાવ્યું છે તેવી પ્રતિક્રિયા આપી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">