આગામી 2 દિવસમાં રાજ્યભરમાં હળવો વરસાદ પડવાની શક્યતા

|

Apr 15, 2019 | 6:11 AM

ગુજરાતમાં આગામી 2 દિવસમાં હળવો વરસાદ પડવાની આગાહી છે. દરિયાકિનારના વિસ્તારોમાં અને મધ્યગુજરાતમાં પણ ગરમીથી રાહત મળે તેવી હવામાન વિભાગની આગાહી છે . પાકિસ્તાનથી જમ્મૂ-કાશ્મીરની અંદર વેસ્ટૅન ડિસ્ટર્બન્સ સર્જાયુ તેની અસરથી ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 2 દિવસમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે. TV9 Gujarati Web Stories View more મુકેશ અંબાણીએ […]

આગામી 2 દિવસમાં રાજ્યભરમાં હળવો વરસાદ પડવાની શક્યતા

Follow us on

ગુજરાતમાં આગામી 2 દિવસમાં હળવો વરસાદ પડવાની આગાહી છે. દરિયાકિનારના વિસ્તારોમાં અને મધ્યગુજરાતમાં પણ ગરમીથી રાહત મળે તેવી હવામાન વિભાગની આગાહી છે .

પાકિસ્તાનથી જમ્મૂ-કાશ્મીરની અંદર વેસ્ટૅન ડિસ્ટર્બન્સ સર્જાયુ તેની અસરથી ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 2 દિવસમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

TV9 Gujarati

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

સાથે સાથે ગુજરાતના આ વિસ્તારો સહિત મધ્યગુજરાતની અંદર ગરમીમાંથી રાહત મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ સ્થિતી આગામી 2 દિવસ સુધી રહેશે તેથી ગુજરાતના લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે અને કમોસમી વરસાદ પડવાની પણ આગાહી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:06 am, Mon, 15 April 19

Next Article