ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને લઈને મહત્વનો નિર્ણય, 238 ગ્રામ પંચાયતોમાં વહીવટદારની નિમણૂક કરાશે

|

Apr 19, 2022 | 9:56 PM

ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગ્રામપંચાયતોની ચૂંટણી હાલના તબક્કે નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ જગ્યાએ વહીવટદાર મુકવા માટે તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને પત્ર લખી જાણ કરી હતી.

ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગ્રામપંચાયતોની ચૂંટણી હાલના તબક્કે નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ જગ્યાએ વહીવટદાર મુકવા માટે તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને પત્ર લખી જાણ કરી હતી. વિકાસ કમિશનર દ્વારા તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને પત્ર લખવામાં આવ્યો છે. રાજ્યમાં વિભાજિત થયેલી 238 ગ્રામ પંચાયતો અને જૂન 2022માં પાંચ વર્ષની મુદત પૂરી થતી ગ્રામ પંચાયતોની ચૂંટણી સંદર્ભે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ GCTM સેન્ટરનું ભૂમિપૂજન કર્યુ, કહ્યુ ‘WHOના વિશ્વાસ પર ભારત ખરુ સાબિત થશે’

આ પણ વાંચો :  ગીરના જંગલમાં વન્ય જીવો માટે 500 જેટલા કૃત્રિમ વોટર પોઈન્ટ શરૂ કરાયા, પક્ષીઓ અને મધમાખીઓ જેવા જંતુઓ માટે વિશેષ વ્યવસ્થા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 4:44 pm, Tue, 19 April 22

Next Video