આગામી 5 દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

|

Jun 05, 2020 | 12:41 PM

રાજ્યમાં પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે અને આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં વરસાદ થશે, તો અમદાવાદ, વલસાડ, ડાંગ, નવસારીમાં પણ વરસાદની શક્યતા છે. આ તરફ અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે, તો દમણ […]

આગામી 5 દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

Follow us on

રાજ્યમાં પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે અને આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં વરસાદ થશે, તો અમદાવાદ, વલસાડ, ડાંગ, નવસારીમાં પણ વરસાદની શક્યતા છે. આ તરફ અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે, તો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ થવાની સંભાવના છે. આ વાતાવરણ જોતા ગુજરાતમાં ચોમાસુ સમયસર બેસવાના સંકેત જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને થયો કોરોના: સૂત્ર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article