વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, જાણો વિરામ બાદ ફરીથી કેવો પડશે વરસાદ

|

Aug 25, 2019 | 7:39 AM

રાજ્યમાં વિરામ બાદ ફરી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 3 દિવસ સુધી રાજ્યભરમાં વરસાદ વરસી શકે છે. મધ્ય અને પૂર્વ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક સ્થળે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વધુ એક હવાનું હળવુ દબાણ સર્જાશે. જેના કારણે ૨૮ ઓગસ્ટે ભારે વરસાદ વરસી શકે છે. મહત્વનું છે […]

વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, જાણો વિરામ બાદ ફરીથી કેવો પડશે વરસાદ

Follow us on

રાજ્યમાં વિરામ બાદ ફરી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 3 દિવસ સુધી રાજ્યભરમાં વરસાદ વરસી શકે છે. મધ્ય અને પૂર્વ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક સ્થળે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વધુ એક હવાનું હળવુ દબાણ સર્જાશે. જેના કારણે ૨૮ ઓગસ્ટે ભારે વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૮૯.૩૮ ટકા વરસાદ વરસ્યો છે. તેની વચ્ચે વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: VIDEO: આયુર્વેદિક ઔષધિઓમાંથી બનાવ્યા ૫ ફુટ ઊંચા અને 60 કિલો વજનના ઈકો ફ્રેન્ડલી ગણેશજી

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article