માસ્ક વગર ફરતા લોકોને કોવિડ સેન્ટરમાં સેવા કરાવવા મુદ્દે સરકારના જવાબથી હાઈકોર્ટ નારાજ

|

Dec 01, 2020 | 11:59 PM

કોરોનાકાળમાં હજુપણ લોકો માસ્ક પહેરવા બાબતે બેદરકારી દાખવી રહ્યાં છે. ત્યારે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં લોકોને દંડ બાબતે તેનો જવાબ રજૂ કર્યો હતો. અગાઉ હાઈકોર્ટે કહ્યુ હતું કે જે લોકો માસ્ક ના પહેરે તેમને કોવિડ સેન્ટરમાં સેવા કરવાનો દંડ કરો પણ આવો દંડ કરવા મુદ્દે રાજ્ય સરકારે અસમર્થતા દર્શાવી હતી. સરકારના આવા વલણની હાઈકોર્ટે ઝાટકણી કાઢી […]

માસ્ક વગર ફરતા લોકોને કોવિડ સેન્ટરમાં સેવા કરાવવા મુદ્દે સરકારના જવાબથી હાઈકોર્ટ નારાજ

Follow us on

કોરોનાકાળમાં હજુપણ લોકો માસ્ક પહેરવા બાબતે બેદરકારી દાખવી રહ્યાં છે. ત્યારે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં લોકોને દંડ બાબતે તેનો જવાબ રજૂ કર્યો હતો. અગાઉ હાઈકોર્ટે કહ્યુ હતું કે જે લોકો માસ્ક ના પહેરે તેમને કોવિડ સેન્ટરમાં સેવા કરવાનો દંડ કરો પણ આવો દંડ કરવા મુદ્દે રાજ્ય સરકારે અસમર્થતા દર્શાવી હતી. સરકારના આવા વલણની હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી. સાથે જ હાઈકોર્ટે એવું પણ નોંધ્યું હતું કે “સરકાર સક્ષમ નથી તેવું કહેવું વ્યાજબી નથી. કઈ રીતે દંડની અમલવારી કરાવવી તે જોવાની જવાબદારી સરકારની છે.” રાજ્ય સરકારના આ વલણ સામે હાઈકોર્ટે નારાજગી દર્શાવી હતી અને કહ્યું હતું કે કોરોનાને લઈને પગલા લેવા માટે આ સમય કડક અમલવારીનો છે.


આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા સામે અંતિમ વન ડે વિરાટ સેનાએ આબરુના ભોગે બચાવવી પડશે, થઈ શકે છે પ્લેઈિંગ ઈલેવનમાં ફેરફાર

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 YT રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 
 

 

Next Article