VIDEO: બુલેટ ટ્રેન જમીન સંપાદન મુદ્દો, ગુજરાત હાઈકોર્ટ આજે આપી શકે ચૂકાદો

|

Sep 19, 2019 | 4:21 AM

ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે છેલ્લા ઘણા સમયથી જમીન સંપાદન વિવાદ ચાલી રહ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનના વિરોધમાં રાજ્યના ખેડૂતોએ કરેલી અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટ ચુકાદો આપે તેવી શક્યતા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-05-2024 આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ […]

VIDEO: બુલેટ ટ્રેન જમીન સંપાદન મુદ્દો, ગુજરાત હાઈકોર્ટ આજે આપી શકે ચૂકાદો

Follow us on

ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે છેલ્લા ઘણા સમયથી જમીન સંપાદન વિવાદ ચાલી રહ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનના વિરોધમાં રાજ્યના ખેડૂતોએ કરેલી અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટ ચુકાદો આપે તેવી શક્યતા છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનના વિરોધમાં ખેડૂતોએ ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરી હતી. જેમાં ખેડૂતોએ જમીન સંપાદન સામે ઓછુ વળતર મળવાની ફરિયાદ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે તેમને જમીન સંપાદન સામે સરકાર તરફથી યોગ્ય વળતર મળતું નથી. જેને લઈને ખેડૂતોએ પોતાની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આપવાનો ઈનકાર કર્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને જે જમીન સંપાદનનો વિવાદ ચાલી રહ્યો છે, તેના પર નજર કરીએ તો ખેડૂતો પોતાની જમીન માટે વધુ વળતરની માગ કરી રહ્યા છે. બુલેટ ટ્રેનની જમીન સંપાદન માટે 2011ની જંત્રી પ્રમાણે ભાવ ચૂકવાય છે. વર્તમાન કિંમત પ્રમાણે વળતર ચૂકવાય તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ખેડૂતોએ હાઈકોર્ટમાં જમીનના વળતરને લઈને રજૂઆત કરી છે. આણંદમાં ઊંચા ભાવે વેચેલી જમીન ભાવનો ચાર્ટ ખેડૂતોએ હાઈકોર્ટમાં રજૂ કર્યો. સરકાર જે ભાવે જમીન અન્યને વેચે તે ભાવે જ ખેડૂતોને વળતર ચૂકવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

Next Article