VIDEO: ગુજરાત હાઈકોર્ટે વિપક્ષ નેતા પરેશ ધાનાણી વારંવાર લાંબા જવાબ આપવા મુદ્દે હાઈકોર્ટે ઉધડા લીધા

|

Jul 08, 2019 | 2:04 PM

ગુજરાત હાઈકોર્ટે વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો ઉધડા લીધા હતા. વારંવાર લાંબા જવાબ આપવા મુદ્દે હાઈકોર્ટે ઉધડા લીધા હતા. અને પરેશ ધાનાણીને સીધા જવાબ આપવા ટકોર પણ કરી છે. આ પણ વાંચોઃ VIDEO: ખાળકૂવામાં ગેસ ગળતરના કારણે શ્રમિકોના મોત પર હાઈકોર્ટની લાલ આંખ Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી […]

VIDEO: ગુજરાત હાઈકોર્ટે વિપક્ષ નેતા પરેશ ધાનાણી વારંવાર લાંબા જવાબ આપવા મુદ્દે હાઈકોર્ટે ઉધડા લીધા

Follow us on

ગુજરાત હાઈકોર્ટે વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો ઉધડા લીધા હતા. વારંવાર લાંબા જવાબ આપવા મુદ્દે હાઈકોર્ટે ઉધડા લીધા હતા. અને પરેશ ધાનાણીને સીધા જવાબ આપવા ટકોર પણ કરી છે.

આ પણ વાંચોઃ VIDEO: ખાળકૂવામાં ગેસ ગળતરના કારણે શ્રમિકોના મોત પર હાઈકોર્ટની લાલ આંખ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હાઈકોર્ટના જજે પરેશ ધાનાણીને ખખડાવતા કહ્યું કે, હવે તમે સીધા સવાલનો સીધો જવાબ નહીં આપો તો હું તેની નોંધ લઈશ. પરેશ ધાનાણીના લાંબા અને જટિલ જવાબથી જજે તેમને ખખડાવતા કહ્યું કે આ કોર્ટ છે, કોઈ મનોરંજન પુરૂ પાડવાનું સ્થળ નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article