VIDEO: રાજ્યમાં બિસ્માર રસ્તા અને ટ્રાફિક મુદ્દે મુખ્ય સચિવ જે.એન સિંઘની હાઈકોર્ટે કાઢી ઝાટકણી

|

Nov 18, 2019 | 12:29 PM

ગુજરાત હાઈકોર્ટે મુખ્ય સચિવ જે.એન.સિંધનો ઉધડો લીધો છે. રાજ્યના બિસ્માર રસ્તા અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે મુખ્ય સચિવની ઝાટકણી કાઢતા કહ્યું કે ”તમને શા માટે જેલમાં ન મોકલવા જોઈએ?” વારંવાર થતા હાઈકોર્ટના આદેશનું અવમાન, ઉપરાંત ટ્રાફિક અને બિસ્માર રસ્તાના સમસ્યાનું નિરાકરણ લાવવામાં સરકાર નિષ્ફળ રહેતા ગુજરાત હાઈકોર્ટે મુખ્ય સચિવને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. આ […]

VIDEO: રાજ્યમાં બિસ્માર રસ્તા અને ટ્રાફિક મુદ્દે મુખ્ય સચિવ જે.એન સિંઘની હાઈકોર્ટે કાઢી ઝાટકણી

Follow us on

ગુજરાત હાઈકોર્ટે મુખ્ય સચિવ જે.એન.સિંધનો ઉધડો લીધો છે. રાજ્યના બિસ્માર રસ્તા અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે મુખ્ય સચિવની ઝાટકણી કાઢતા કહ્યું કે ”તમને શા માટે જેલમાં ન મોકલવા જોઈએ?” વારંવાર થતા હાઈકોર્ટના આદેશનું અવમાન, ઉપરાંત ટ્રાફિક અને બિસ્માર રસ્તાના સમસ્યાનું નિરાકરણ લાવવામાં સરકાર નિષ્ફળ રહેતા ગુજરાત હાઈકોર્ટે મુખ્ય સચિવને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

આ પણ વાંચો: આંગણવાડીના નામે કન્ટેનર જેવા ડબ્બામાં ચાલતી આંગણવાડી ખસેડાઇ કચરાના ઢગમાં! જુઓ VIDEO

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 12:26 pm, Mon, 18 November 19

Next Article