VIDEO: ટ્રાફિકના નવા નિયમ બાદ દંડની રકમને લઈ વિરોધના પગલે સરકારની બેઠક, દંડમાં કરી શકે છે આટલો ફેરફાર

|

Sep 09, 2019 | 5:33 PM

કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નવા નિયમ બાદ લોકોના પૈડા થંભી થંભીને ચાલી રહ્યા છે. દંડની રકમમાં કેટલાક લોકોના ઘર ચાલી રહ્યા છે. 5 હજારથી 10 હજાર સુધીના દંડની જોગવાઈ પછી સરકારની વિરુદ્ધ અને થોડા સમર્થનમાં સૂર ઉઠી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં સુરત, રાજકોટ અને અમદાવાદમાં વિરોધ પણ કરાયો છે. પરંતુ સૂત્રોની માહિતી અનુસાર સરકાર દંડની […]

VIDEO: ટ્રાફિકના નવા નિયમ બાદ દંડની રકમને લઈ વિરોધના પગલે સરકારની બેઠક, દંડમાં કરી શકે છે આટલો ફેરફાર

Follow us on

કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નવા નિયમ બાદ લોકોના પૈડા થંભી થંભીને ચાલી રહ્યા છે. દંડની રકમમાં કેટલાક લોકોના ઘર ચાલી રહ્યા છે. 5 હજારથી 10 હજાર સુધીના દંડની જોગવાઈ પછી સરકારની વિરુદ્ધ અને થોડા સમર્થનમાં સૂર ઉઠી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં સુરત, રાજકોટ અને અમદાવાદમાં વિરોધ પણ કરાયો છે. પરંતુ સૂત્રોની માહિતી અનુસાર સરકાર દંડની મોટી રકમમાં ફેરફાર કરી શકે છે. જુઓ વીડિયો કે સરકાર કેવા ફેરફાર કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

આ પણ વાંચોઃ કેન્સર પીડિત દર્દીઓ માટે સુરતની આ યુવતી છે પ્રેરણાની મિશાલ, 36 કીમોથેરાપી બાદ પણ ચહેરા પર અનંત સ્માઈલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

Next Article