સરકારી કર્મચારીઓ માટે ખૂશ ખબર………..મોંઘવારી ભથ્થામાં વધારો, રાજ્ય સરકારના 9.61 લાખ કર્મચારીને મળશે ફાયદો

|

Jun 29, 2019 | 10:05 AM

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્ર પહેલા જ સરકારી કર્મચારીઓ માટે ખૂશ ખબર આવી છે. મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારા સાથે નવી જાહેરાત કરાઈ છે. આ જાહેરાતનો લાભ રાજ્ય સરકારના 9.61 લાખ કર્મચારીઓને મળશે. આ પણ વાંચોઃ પ્લાસ્ટિક પ્રદુષણને નિયંત્રણ કરવા માટે રાજ્ય સરકાર સાથે મળીને અમૂલ શરૂ કરશે આ અનોખી પહેલ, ગ્રાહકને પણ થશે આ મોટો […]

સરકારી કર્મચારીઓ માટે ખૂશ ખબર...........મોંઘવારી ભથ્થામાં વધારો, રાજ્ય સરકારના 9.61 લાખ કર્મચારીને મળશે ફાયદો

Follow us on

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્ર પહેલા જ સરકારી કર્મચારીઓ માટે ખૂશ ખબર આવી છે. મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારા સાથે નવી જાહેરાત કરાઈ છે. આ જાહેરાતનો લાભ રાજ્ય સરકારના 9.61 લાખ કર્મચારીઓને મળશે.

આ પણ વાંચોઃ પ્લાસ્ટિક પ્રદુષણને નિયંત્રણ કરવા માટે રાજ્ય સરકાર સાથે મળીને અમૂલ શરૂ કરશે આ અનોખી પહેલ, ગ્રાહકને પણ થશે આ મોટો ફાયદો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હાલમાં કર્મચારીઓને 12 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે. નવી જાહેરાત બાદ સરકારના ખજાના પર 1071 કરોડ રૂપિયાનો બોજો પડશે. 3 ટકાના વધારા સાથેનું ભથ્થું કર્મચારીઓને જૂલાઈના પગારમાં ચૂકવવામાં આવશે. ત્યારે જોવામાં આવે તો સરકારી કર્મચારીઓને હવે 15 ટકા ભથ્થા સાથે પગાર ચૂકવણી કરાશે. તો સાથે ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને પણ આ લાભ મળવાનો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 10:04 am, Sat, 29 June 19

Next Article