રાજ્ય સરકારે હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય, કેન્દ્ર સરકાર સાથે લડી લેવાના મૂડમાં રાજ્ય સરકાર

|

Jan 04, 2020 | 12:16 PM

શહેરી વિસ્તારોમાં દ્વિચક્રી વાહનચાલકોને હેલમેટ પહેરવામાંથી મુક્તિ આપવાના નિર્ણય મુદ્દે વિવાદ યથાવત્ છે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે લડી લેવાના મૂડમાં હોય તેમ જણાય છે. રાજ્ય સરકારે હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય કરતા સુપ્રીમકોર્ટની રોડ સેફ્ટી કમિટીએ રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો.   આ પણ વાંચોઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ગુજરાતી યુવાનો માટે ટકોરઃ અમેરીકા […]

રાજ્ય સરકારે હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય, કેન્દ્ર સરકાર સાથે લડી લેવાના મૂડમાં રાજ્ય સરકાર

Follow us on

શહેરી વિસ્તારોમાં દ્વિચક્રી વાહનચાલકોને હેલમેટ પહેરવામાંથી મુક્તિ આપવાના નિર્ણય મુદ્દે વિવાદ યથાવત્ છે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે લડી લેવાના મૂડમાં હોય તેમ જણાય છે. રાજ્ય સરકારે હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય કરતા સુપ્રીમકોર્ટની રોડ સેફ્ટી કમિટીએ રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો.

 આ પણ વાંચોઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ગુજરાતી યુવાનો માટે ટકોરઃ અમેરીકા સુધી પહોંચે છે પણ સચિવાલય સુધી કેમ નહીં

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રાજ્ય સરકારે જવાબ આપ્યો છે કે, આ મુદ્દે પોતાની રીતે નિર્ણય કરવાનો રાજ્ય સરકારને હક છે. રાજ્ય સરકારને લાગશે તો જ હેલ્મેટનો નિયમ ફરીથી લવાશે. રાજ્ય સરકારે વધુ સ્પષ્ટતા કરી છે કે રાજ્યના કાયદા પ્રમાણે જ નિયમ મરજીયાત કરવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article