VIDEO: નવસારીના ખેડૂતોએ ઉઠાવ્યો અવાજ અને કરી દિવસે વીજળીની માગ, અનિયમીત વીજળીથી ખેડૂતો પરેશાન

|

Jan 19, 2020 | 6:07 AM

રાજ્યના ખેડૂતો દિવસે વીજળીની માગ કરી રહ્યા છે. ત્યારે હવે નવસારી જિલ્લાના ખેડૂતોએ પણ અવાજ બુલંદ કર્યો છે. જિલ્લાના ખેડૂતોની માગ છે કે જો સરકાર દિવસે વીજળી આપે તો ખેતી કરવામાં સરળતા રહે. સાથે જ જંગલી જાનવરોના ત્રાસથી તેમને મુક્તિ મળે. ત્યારે જુઓ શું છે નવસારીના ખેડૂતોની સમસ્યા.   Web Stories View more મુકેશ અંબાણીએ […]

VIDEO: નવસારીના ખેડૂતોએ ઉઠાવ્યો અવાજ અને કરી દિવસે વીજળીની માગ, અનિયમીત વીજળીથી ખેડૂતો પરેશાન

Follow us on

રાજ્યના ખેડૂતો દિવસે વીજળીની માગ કરી રહ્યા છે. ત્યારે હવે નવસારી જિલ્લાના ખેડૂતોએ પણ અવાજ બુલંદ કર્યો છે. જિલ્લાના ખેડૂતોની માગ છે કે જો સરકાર દિવસે વીજળી આપે તો ખેતી કરવામાં સરળતા રહે. સાથે જ જંગલી જાનવરોના ત્રાસથી તેમને મુક્તિ મળે. ત્યારે જુઓ શું છે નવસારીના ખેડૂતોની સમસ્યા.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ પણ વાંચો: અમેરિકા: શિકાગો બરફના તોફાન અને હિમવર્ષાની ઝપેટમાં, 1 હજારથી વધુ ફલાઈટ રદ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article