રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ, કુલ 17 લાખ 53 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

|

Oct 07, 2020 | 12:55 PM

રાજ્યમાં આજથી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થશે. આ પરીક્ષામાં કુલ 17 લાખ 53 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા માટે 137 ઝોનમાં 1,587 કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે ખાસ કરીને પરીક્ષા આપનારા જેલના કેદીઓ માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. #Gujarat : Examinations of 10th, 12th standards of Gujarat board to begin […]

રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ, કુલ 17 લાખ 53 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
પ્રતીકાત્મક તસવીર

Follow us on

રાજ્યમાં આજથી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થશે. આ પરીક્ષામાં કુલ 17 લાખ 53 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા માટે 137 ઝોનમાં 1,587 કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે ખાસ કરીને પરીક્ષા આપનારા જેલના કેદીઓ માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાજ્યના શિક્ષણપ્રધાને આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપી અને કોઈપણ પ્રકારના તણાવ વગર પરીક્ષા આપવા અપીલ કરી. શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ બોર્ડની પરીક્ષા અંગેની જાણકારી આપતા જણાવ્યું કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ગેરરિતી ન થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસથી પરીક્ષા આપવા અપીલ કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહત્વપૂર્ણ છે કે રાજયમાં 5મી માર્ચથી 21મી માર્ચ સુધી પરીક્ષાઓ ચાલશે. જેમાં કુલ 17 લાખ 53 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા માટે 1,587 કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે, તો ખાસ કરીને પરીક્ષા આપનારા જેલના કેદીઓ માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ માનહાનિ અને ધનહાનિથી સંભાળવું

Published On - 3:28 am, Thu, 5 March 20

Next Article