Gujarat Election 2021 Result : મોરબીના માળીયા-મિયાણા નગર પાલિકામાં કોંગ્રેસની જીત
Morbi, Maliya-Miyana

Gujarat Election 2021 Result : મોરબીના માળીયા-મિયાણા નગર પાલિકામાં કોંગ્રેસની જીત

| Edited By: | Updated on: Mar 02, 2021 | 5:50 PM

ગુજરાતમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગર પાલિકાના ચુંટણી પરિમાણો ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યા છે. કોંગ્રેસનો મોટાભાગના વિસ્તારમાં રકાશ જોવા મળ્યો છે, તેવા સમયે મોરબી જિલ્લાની માળીયા-મિયાણા નગર પાલિકામાં કોંગ્રેસની જીત થઈ છે.

Gujarat Election 2021 Result :  ગુજરાતમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગર પાલિકાના ચુંટણી પરિમાણો ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રમાં મોટા ભાગની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપનો વિજય જોવા મળ્યો છે. તેમજ કોંગ્રેસનો મોટાભાગના વિસ્તારમાં રકાશ જોવા મળ્યો છે, તેવા સમયે મોરબી જિલ્લાની માળીયા-મિયાણા નગર પાલિકામાં કોંગ્રેસની જીત થઈ છે.