સુરેન્દ્રનગરના લીંબડી રોડ પર પોલીસ અને લૂંટારૂઓ વચ્ચે અથડામણના ફિલ્મી દુશ્યો સર્જાયા

|

Dec 07, 2019 | 1:09 PM

તમે ફિલ્મમાં તો પોલીસ અને લૂંટારૂઓને સામસામે જોયા હશે. પરંતુ સુરેન્દ્રનગરના લીંબડી રોડ પર પોલીસ અને લૂંટારૂઓ વચ્ચે રીતસરના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. શિયાણી ગામ પાસે પોલીસ દ્વારા હાઇવે પર ચાલુ વાહને લૂંટ કરતી ગેંગનો પીછો કરવામાં આવ્યો હતો. પોલીસે લૂંટ કરતી ગેંગની કારનો પીછો કરતાં લૂંટારૂઓએ પોતાના બચાવ માટે પોલીસની કારને જ ટક્કર મારી […]

સુરેન્દ્રનગરના લીંબડી રોડ પર પોલીસ અને લૂંટારૂઓ વચ્ચે અથડામણના ફિલ્મી દુશ્યો સર્જાયા

Follow us on

તમે ફિલ્મમાં તો પોલીસ અને લૂંટારૂઓને સામસામે જોયા હશે. પરંતુ સુરેન્દ્રનગરના લીંબડી રોડ પર પોલીસ અને લૂંટારૂઓ વચ્ચે રીતસરના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. શિયાણી ગામ પાસે પોલીસ દ્વારા હાઇવે પર ચાલુ વાહને લૂંટ કરતી ગેંગનો પીછો કરવામાં આવ્યો હતો. પોલીસે લૂંટ કરતી ગેંગની કારનો પીછો કરતાં લૂંટારૂઓએ પોતાના બચાવ માટે પોલીસની કારને જ ટક્કર મારી દીધી.

આ પણ વાંચોઃ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ આસમાને….બીજી તરફ માર્કેટયાર્ડમાં ડુંગળીની અઢળક આવક

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ દરમિયાન ફિલ્મી દ્રશ્યો સર્જાયા અને લૂંટારૂઓની કારે ટક્કર મારતાં પોલીસની કાર રોડની સાઈડમાં આવેલા ખાડામાં ખાબકી હતી. અને બાદમાં તમામ આરોપીઓ કાર સાથે છૂમંતર થઈ ગયા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article