ગુજરાતની તમામ આંતરરાજ્ય અને આંતરજિલ્લા પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાના આદેશ

|

Dec 23, 2019 | 5:16 PM

રાજ્યની તમામ આંતરરાજ્ય અને આંતરજિલ્લા પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાના આદેશ આપાયા છે. રાજ્ય પોલીસ વડાએ તાત્કાલિક અસરથી તમામ પોલીસ ચેકપોસ્ટ બંધ કરવા આદેશ આપ્યો છે. જે માટે તમામ કમિશનર તેમજ જિલ્લા પોલીસ વડાને પણ સૂચના આપી દેવાઈ છે. આ જે ચેકપોસ્ટ બંધ થશે. ત્યાં કાર્યરત પોલીસકર્મીઓ કાયદો અને વ્યવસ્થા જાળવણીમાં ફરજ બજાવશે. કાયદો-વ્યવસ્થા તો વધુ […]

ગુજરાતની તમામ આંતરરાજ્ય અને આંતરજિલ્લા પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાના આદેશ

Follow us on

રાજ્યની તમામ આંતરરાજ્ય અને આંતરજિલ્લા પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાના આદેશ આપાયા છે. રાજ્ય પોલીસ વડાએ તાત્કાલિક અસરથી તમામ પોલીસ ચેકપોસ્ટ બંધ કરવા આદેશ આપ્યો છે. જે માટે તમામ કમિશનર તેમજ જિલ્લા પોલીસ વડાને પણ સૂચના આપી દેવાઈ છે. આ જે ચેકપોસ્ટ બંધ થશે. ત્યાં કાર્યરત પોલીસકર્મીઓ કાયદો અને વ્યવસ્થા જાળવણીમાં ફરજ બજાવશે. કાયદો-વ્યવસ્થા તો વધુ સજડ બનશે તેવી આશા આ આદેશ રખાઈ રહી છે. જો કે, સવાલ એ પણ ઉદભવે છે કે, જો આંતરરાજ્ય ચેકપોસ્ટ બંધ થઈ જશે. તો અન્ય રાજ્યોમાંથી થતી ગેરકાયદે હેરાફેરી, દારૂની હેરાફેરી પર અંકુશ રાખવાનું કામ મુશ્કેલ બની શકે છે.

આ પણ વાંચોઃ તાત્કાલિક નથી કરી શકાતું ઈન્ટરનેટ બંધ, આ છે આખી સરકારી પ્રક્રિયા!

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article