VIDEO: 24 ફેબ્રુઆરીએ DyCM નીતિન પટેલ રજૂ કરશે રાજ્યનું બજેટ

|

Jan 09, 2020 | 9:14 AM

રાજ્યનું બજેટ 24 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. DyCM અને નાણાપ્રધાન નીતિન પટેલ ગૃહમાં બજેટ રજૂ કરશે. વિધાનસભામાં 24 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી બજેટ સત્ર ચાલશે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-05-2024 આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ […]

VIDEO: 24 ફેબ્રુઆરીએ DyCM નીતિન પટેલ રજૂ કરશે રાજ્યનું બજેટ

Follow us on

રાજ્યનું બજેટ 24 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. DyCM અને નાણાપ્રધાન નીતિન પટેલ ગૃહમાં બજેટ રજૂ કરશે. વિધાનસભામાં 24 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી બજેટ સત્ર ચાલશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેમાં કુલ 25 દિવસમાં વિધનસભામાં 27 બેઠકો યોજાશે. રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પર 3 બેઠકો યોજાશે. સામાન્ય બજેટની ચર્ચા પર 4 બેઠકો યોજવામાં આવશે. તે સિવાય વિવિધ વિભાગની માગણીઓ પર ચર્ચા માટે 12 બેઠકો યોજાશે. સરકારી વિધેયકો માટે 4 બેઠકો યોજવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article