છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 363 કેસ, કુલ આંક 13 હજારને પાર, જાણો જિલ્લા મુજબ વિગત

|

Sep 28, 2020 | 7:33 PM

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 363 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોના વાઈરસના લીધે આ જ સમયગાળામાં 29 લોકોએ જીવ ગુમાવ્યો છે.  કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ છેલ્લાં 24 કલાકમાં 393 લોકોને રજા આપવામાં આવી છે. સૌથી વધારે કોરોના વાઈરસના કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 363 કેસ, કુલ આંક 13 હજારને પાર, જાણો જિલ્લા મુજબ વિગત

Follow us on

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 363 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોના વાઈરસના લીધે આ જ સમયગાળામાં 29 લોકોએ જીવ ગુમાવ્યો છે.  કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ છેલ્લાં 24 કલાકમાં 393 લોકોને રજા આપવામાં આવી છે. સૌથી વધારે કોરોના વાઈરસના કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

24 કલાકમાં જિલ્લાવાર નવા નોંધાયેલા કેસની વિગત

રાજ્યમાં 24 કલાકમાં નવા 363 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લાવાર નવા નોંધાયેલા કેસની વિગત જોઈએ તો અમદાવાદમા 275 કેસ, સુરતમાં 29 કેસ, વડોદરામાં 21 કેસ, સાબરકાંઠામાં 11 કેસ, સુરેન્દ્રનગરમાં 05 કેસ, ગીર-સોમનાથમાં 04 કેસ, ગાંધીનગરમાં 03 કેસ, ખેડામાં 03 કેસ, કચ્છમાં 03 કેસ, જુનાગઢમાં 03 કેસ, આણંદમાં 02 કેસ, મહેસાણામાં 02 કેસ, રાજકોટમાં 01 કેસ અને વલસાડમાં 01 કેસ નોંધાયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજ્યમાં કુલ કેસની સંખ્યા 13 હજારને પાર 

છેલ્લાં 24 કલાકમાં નવા 363 પોઝિટિવ કેસ નોંધાયા તેની સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 13273 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના વાઈરસના લીધે 802 લોકોના મોત થયા છે.  જ્યારે 5880 લોકોને કોરોના વાઈરસથી સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. હાલમાં રાજ્યમાં સારવાર લઈ રહ્યાં હોય એવા કેસની સંખ્યા 6591 છે.  આ કેસમાં 63 લોકો વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે જ્યારે 6528 દર્દીઓની તબિયત સ્થિર છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:22 pm, Fri, 22 May 20

Next Article