રાજ્યમાં આગામી 5 દિવસ હજુ ગરમીનો પ્રકોપ યથાવત, હવામાન વિભાગે અમદાવાદમાં 2 દિવસ જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

|

Jun 05, 2019 | 9:20 AM

રાજ્યામાં આગામી 5 દિવસ હજુ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે અમદાવાદમાં આગામી 2 દિવસ ઓરેન્જ એલર્ટ રહેશે. કેરલમાં 8 જૂનથી ચોમાસુ બેસવાની શક્યતા છે. જોકે અમદાવાદમાં 43 ડીગ્રી ગરમી પડી શકે છે. તો હિટવેવની શક્યતા નહિવત દર્શાવાઈ છે.   Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, […]

રાજ્યમાં આગામી 5 દિવસ હજુ ગરમીનો પ્રકોપ યથાવત, હવામાન વિભાગે અમદાવાદમાં 2 દિવસ જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

Follow us on

રાજ્યામાં આગામી 5 દિવસ હજુ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે અમદાવાદમાં આગામી 2 દિવસ ઓરેન્જ એલર્ટ રહેશે. કેરલમાં 8 જૂનથી ચોમાસુ બેસવાની શક્યતા છે. જોકે અમદાવાદમાં 43 ડીગ્રી ગરમી પડી શકે છે. તો હિટવેવની શક્યતા નહિવત દર્શાવાઈ છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચો: રાજસ્થાન સરહદેથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો બુટલેગરોનો નવો કીમિયો, જુઓ આ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

TV9 Gujarati

 

Next Article