GUJARAT : હોર્ટિકલ્ચર પોલિસી 2021થી 2025ની સીએમ જાહેરાત કરશે

GUJARAT : હોર્ટિકલ્ચર પોલિસી 2021 થી 2025ની આજે જાહેરાત થશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે જાહેરાત કરી શકે છે

| Updated on: Jan 19, 2021 | 2:18 PM

GUJARAT : હોર્ટિકલ્ચર પોલિસી 2021 થી 2025ની આજે જાહેરાત થશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે કરી શકે છે મહત્વની જાહેરાત. 5 લાખ એકર ખારાપટ જમીનમાં ફળપાક વાવેતર મુદ્દે જાહેરાતની સંભાવના છે. બિનઉપજાઉ જમીનને ઉપજાઉ બનાવવા પોલિસીમાં પ્રોત્સાહન મળી શકે છે. ઢોળાવવાળી જમીનમાં વૃક્ષોના વાવેતર મુદ્દે CM જાહેરાત કરે તેવી સંભાવના છે. પોલિસીમાં ગૌચર જમીનમાં ઘાસચારાના વાવેતરનો ઉલ્લેખ થઇ શકે છે. સખી મંડળોને ઘાસચારા માટે ગૌચર જમીનની ફાળવણી થઇ શકે છે. પોલિસીમાં સરકારી પડતર જમીનમાં ફોરેસ્ટ ફાર્મિંગના ઉલ્લેખની શક્યતા છે.

Follow Us:
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">