CM ઓફિસમાંથી શરૂ થયું હોસ્પિટલોનું મોનિટરિંગ, દર્દીની સારવાર અને હોસ્પિટલની સ્થિતિની સમીક્ષા

|

May 21, 2020 | 2:01 PM

CM ઓફિસમાંથી મુખ્યમંત્રી વિજય રૂપણીએ હોસ્પિટલોનું મોનિટરિંગ શરૂ કર્યું છે. ડેશબોર્ડના માધ્યમથી મુખ્યપ્રધાન મોનિટરિંગ કરી રહ્યાં છે. દર્દીની સારવાર અને હોસ્પિટલની સ્થિતિની સમીક્ષા પણ ડોક્ટરો સાથે કરી. CM રૂપણી મોનિટરિંગ કરી જરૂરી નિર્દેશ આપી રહ્યાં છે. આ પણ વાંચો: ગુજરાતમાં આ જિલ્લામાં ફરીથી દેખાયા તીડ, ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની શક્યતા રોચક VIDEO જોવા માટે TV9Gujartiના […]

CM ઓફિસમાંથી શરૂ થયું હોસ્પિટલોનું મોનિટરિંગ, દર્દીની સારવાર અને હોસ્પિટલની સ્થિતિની સમીક્ષા

Follow us on

CM ઓફિસમાંથી મુખ્યમંત્રી વિજય રૂપણીએ હોસ્પિટલોનું મોનિટરિંગ શરૂ કર્યું છે. ડેશબોર્ડના માધ્યમથી મુખ્યપ્રધાન મોનિટરિંગ કરી રહ્યાં છે. દર્દીની સારવાર અને હોસ્પિટલની સ્થિતિની સમીક્ષા પણ ડોક્ટરો સાથે કરી. CM રૂપણી મોનિટરિંગ કરી જરૂરી નિર્દેશ આપી રહ્યાં છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આ જિલ્લામાં ફરીથી દેખાયા તીડ, ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની શક્યતા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article