VIDEO: ગુજરાતમાં પેટાચૂંટણીઃ લુણાવાડા બેઠક માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારનું નામ કર્યું જાહેર

|

Sep 29, 2019 | 12:54 PM

ગુજરાતમાં વિધાનસભાની 6 બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. જેને લઈ બંને પાર્ટી પોતાના ઉમેદવારોની યાદી એક પછી એક જાહેર કરી રહ્યા છે. કોંગ્રેસે પોતાના પહેલા ઉમેદવારનું નામ લુણાવાડા બેઠક પરથી કર્યું છે. આ બેઠક પર ગુલાબસિંહનું નામ જાહેર થયું છે. તો અન્ય બેઠક પર પણ ઉમેદવારોના નામ પણ સૂત્રો દ્વારા સામે આવી રહ્યા છે. […]

VIDEO: ગુજરાતમાં પેટાચૂંટણીઃ લુણાવાડા બેઠક માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારનું નામ કર્યું જાહેર

Follow us on

ગુજરાતમાં વિધાનસભાની 6 બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. જેને લઈ બંને પાર્ટી પોતાના ઉમેદવારોની યાદી એક પછી એક જાહેર કરી રહ્યા છે. કોંગ્રેસે પોતાના પહેલા ઉમેદવારનું નામ લુણાવાડા બેઠક પરથી કર્યું છે. આ બેઠક પર ગુલાબસિંહનું નામ જાહેર થયું છે. તો અન્ય બેઠક પર પણ ઉમેદવારોના નામ પણ સૂત્રો દ્વારા સામે આવી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

 

આ પણ વાંચોઃ દેશમાં 17 રાજ્યોની વિધાનસભામાં 64 બેઠક પર પેટાચૂંટણીઃ ભાજપે ઉમેદવારોની યાદી કરી જાહેર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

Published On - 12:13 pm, Sun, 29 September 19

Next Article