ગુજરાત પેટાચૂંટણી: 3 વાગ્યા સુધી સરેરાશ 41.24 ટકા મતદાન નોંધાયું, ડાંગમાં સૌથી વધુ 56.78 ટકા મતદાન

|

Nov 03, 2020 | 5:06 PM

ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર પેટાચૂંટણીમાં 3 વાગ્યા સુધી સરેરાશ 41.24 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ ડાંગમાં 56.78 ટકા મતદાન નોંધાયું છે. ત્યારે લિંબડી બેઠક પર 43.50 ટકા, મોરબીમાં 40.38 ટકા મતદાન, ગઢડામાં 37.38 ટકા, ધારીમાં 23.78 ટકા, અબડાસામાં 38.41 ટકા, કરજણમાં 40.64 ટકા અને કપરાડામાં 51.07 ટકા મતદાન નોંધાયું છે.   Web […]

ગુજરાત પેટાચૂંટણી: 3 વાગ્યા સુધી સરેરાશ 41.24 ટકા મતદાન નોંધાયું, ડાંગમાં સૌથી વધુ 56.78 ટકા મતદાન

Follow us on

ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર પેટાચૂંટણીમાં 3 વાગ્યા સુધી સરેરાશ 41.24 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ ડાંગમાં 56.78 ટકા મતદાન નોંધાયું છે. ત્યારે લિંબડી બેઠક પર 43.50 ટકા, મોરબીમાં 40.38 ટકા મતદાન, ગઢડામાં 37.38 ટકા, ધારીમાં 23.78 ટકા, અબડાસામાં 38.41 ટકા, કરજણમાં 40.64 ટકા અને કપરાડામાં 51.07 ટકા મતદાન નોંધાયું છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article