પ્રદેશ ભાજપ દ્વારા સંગઠન સંરચનાની કવાયત, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી રાજ્યના જિલ્લાઓમાં પ્રમુખની થશે વરણી

|

Nov 19, 2019 | 5:27 PM

પ્રદેશ ભાજપ દ્વારા સંગઠન સંરચનાની કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં પ્રમુખના નામોની જાહેરાત થાય તેવી શક્યતા છે. જિલ્લા પ્રમુખની પસંદગી માટે પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યના 4 ઝોનમાં ત્રણ-ત્રણ સભ્યોના નિરીક્ષકોની પેનલ તૈયાર કરાઇ છે. આ પેનલ 22મી નવેમ્બર સુધી ચારેય ઝોનમાં સેન્સની પ્રક્રિયા હાથ ધરશે. અને 25મી […]

પ્રદેશ ભાજપ દ્વારા સંગઠન સંરચનાની કવાયત, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી રાજ્યના જિલ્લાઓમાં પ્રમુખની થશે વરણી

Follow us on

પ્રદેશ ભાજપ દ્વારા સંગઠન સંરચનાની કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં પ્રમુખના નામોની જાહેરાત થાય તેવી શક્યતા છે. જિલ્લા પ્રમુખની પસંદગી માટે પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યના 4 ઝોનમાં ત્રણ-ત્રણ સભ્યોના નિરીક્ષકોની પેનલ તૈયાર કરાઇ છે. આ પેનલ 22મી નવેમ્બર સુધી ચારેય ઝોનમાં સેન્સની પ્રક્રિયા હાથ ધરશે. અને 25મી નવેમ્બરે યોજાનાર પ્રદેશ હોદ્દેદારોની બેઠકમાં આ નામો પર ચર્ચા કરાશે. અને ત્યારબાર ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં નવ નિયુક્ત પ્રમુખોના નામોની જાહેરાત કરાશે.

આ પણ વાંચોઃ ભાજપની ગાંધી સંકલ્પ યાત્રામાં અલ્પેશ ઠાકોરની સૂચક ગેરહાજરીથી કોને આપવા માગે છે સંદેશ?

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ભાજપના જિલ્લા અને શહેર પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવી તે બાબતે ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભાજપ કોર કમિટીના સભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગોરધન ઝડફિયાએ સ્થાનિક કાર્યકરો સાથે નવા પ્રમુખ અને ઉપપ્રમુખ અંગે ચર્ચા કરી હતી. મહત્વનું છે કે ભાજપ સંગઠન ટીમ જાહેર કરે તે પહેલાની આ પ્રક્રિયા હોય છે અને પ્રમુખ ઉપપ્રમુખના સંભવિત ઉમેદવારોની યાદી પ્રદેશ મોવડી મંડળને આપશે જેના નામ પર પ્રદેશ મોવડીમંડળ અંતિમ મહોર મારશે.

Next Article