VIDEO: જૂનાગઢ, અમરેલી અને ધાનેરા સહિત ગુજરાતની આ 10 પાલિકામાં ભાજપનો વિજય

|

Jul 09, 2019 | 1:45 PM

પાલિકાની ચૂંટણીમાં માત્ર જૂનાગઢ પુરતું જ નથી કે, કોંગ્રેસ નબળી પડે. કોંગ્રેસનું નબળું નેતૃત્વ તેને દરેક જિલ્લામાં નડી રહ્યું છે. વિધાનસભાના વિપક્ષના નેતાના જિલ્લામાં જ કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. બનાસકાંઠા કોંગ્રેસનો ગઢ ગણાય છે. ત્યાં પણ કોંગ્રેસ હારી રહી છે. આ પણ વાંચોઃ સસ્તા ભાવે એસી વેચશે સરકારી કંપની, આખા ભારતમાં ગ્રાહકોને મળશે લાભ […]

VIDEO: જૂનાગઢ, અમરેલી અને ધાનેરા સહિત ગુજરાતની આ 10 પાલિકામાં ભાજપનો વિજય
BJP

Follow us on

પાલિકાની ચૂંટણીમાં માત્ર જૂનાગઢ પુરતું જ નથી કે, કોંગ્રેસ નબળી પડે. કોંગ્રેસનું નબળું નેતૃત્વ તેને દરેક જિલ્લામાં નડી રહ્યું છે. વિધાનસભાના વિપક્ષના નેતાના જિલ્લામાં જ કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. બનાસકાંઠા કોંગ્રેસનો ગઢ ગણાય છે. ત્યાં પણ કોંગ્રેસ હારી રહી છે.

આ પણ વાંચોઃ સસ્તા ભાવે એસી વેચશે સરકારી કંપની, આખા ભારતમાં ગ્રાહકોને મળશે લાભ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પરેશ ધાનાણીનો ગઢ કહેવાતા અમરેલીમાં પણ લોકસભાની ચૂંટણીમાં પછડાટ ખાધા પછી કોંગ્રેસ હારનું પુનરાવર્તન કરી રહી છે. બગસરા નગરપાલિકાની પાંચ સભ્યો માટે પેટા ચૂંટણી યોજાઈ. જો કે, પાંચમાંથી 4 બેઠકો પર તો, ભાજપનો ભગવો લહેરાયો છે. માત્ર એક બેઠક પર જ કોંગ્રેસ પોતાની જીત નોંધાવી શકી છે. એક બેઠક તો પહેલેથી જ કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા બિનહરીફ થઈ હતી. અન્ય બેઠકો પર પણ કોંગ્રેસ જીત મેળવી શકે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આવેલી નગરપાલિકામાં પણ પેટા ચૂંટણી હતી. વોર્ડ નંબર 2 પર પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ અને પેટાચૂંટણીમાં સામાન્ય કરતાં વધુ મતો સાથે ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા. પેટા ચૂંટણીના પરિણામોથી સત્તામાં કોઈ ખાસ ફરક પડવાનો ન હતો. છતાં કોંગ્રેસ પાસેથી બેઠક છીનવીને ભાજપના કાર્યકરોનો ઉત્સાહ બેવડાઈ ગયો છે.

[yop_poll id=”1″]

Next Article