ગુજરાત ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યાના પ્લાનને ATSની ટીમે નિષ્ફળ બનાવ્યો,રિલીફ રોડની વિનસ હોટલમાં રોકાયો હોવાની બાતમી મળતા ATSની ટીમે ઓપરેશન હાથ ધર્યું,વિનસ હોટલમાં ગયેલી ATSની ટીમ પર શાર્પશૂટરે ફાયરિંગ કર્યું

|

Sep 20, 2020 | 10:07 PM

ગુજરાતમાં મોટા રાજકીય નેતાની હત્યાના પ્લાનને ATSની ટીમે નિષ્ફળ બનાવ્યો છે. ATSની ટીમે અમદાવાદના રિલીફ રોડ પરથી મુંબઈના એક શાર્પશૂટરને ઝડપી પાડ્યો છે. આ શખ્સ એક રાજકીય નેતાની હત્યા કરવા આવ્યો હતો. જેમા તે રિલીફ રોડની વિનસ હોટલમાં રોકાયો હોવાની બાતમી મળતા ATSની ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું. જે દરમિયાન વિનસ હોટલમાં ગયેલી ATSની ટીમ […]

ગુજરાત ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યાના પ્લાનને ATSની ટીમે નિષ્ફળ બનાવ્યો,રિલીફ રોડની વિનસ હોટલમાં રોકાયો હોવાની બાતમી મળતા ATSની ટીમે ઓપરેશન હાથ ધર્યું,વિનસ હોટલમાં ગયેલી ATSની ટીમ પર શાર્પશૂટરે ફાયરિંગ કર્યું
http://tv9gujarati.in/gujarat-bhajap-n…-team-par-firing/ ‎

Follow us on

ગુજરાતમાં મોટા રાજકીય નેતાની હત્યાના પ્લાનને ATSની ટીમે નિષ્ફળ બનાવ્યો છે. ATSની ટીમે અમદાવાદના રિલીફ રોડ પરથી મુંબઈના એક શાર્પશૂટરને ઝડપી પાડ્યો છે. આ શખ્સ એક રાજકીય નેતાની હત્યા કરવા આવ્યો હતો. જેમા તે રિલીફ રોડની વિનસ હોટલમાં રોકાયો હોવાની બાતમી મળતા ATSની ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું. જે દરમિયાન વિનસ હોટલમાં ગયેલી ATSની ટીમ પર આ શાર્પશૂટરે ફાયરિંગ પણ કર્યું હતું. જોકે સદનસીબે કોઈ ATS જવાનને ઈજા થઈ નહોતી અને તેમણે આ શાર્પશૂટરને ઝડપી પાડ્યો હતો.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:46 am, Wed, 19 August 20

Next Article