ગુજરાત ATSનું વધુ એક સફળ ઓપરેશન, 51 વિદેશી હથિયાર જપ્ત કરી 10 આરોપીની કરી ધરપકડ

|

Jun 30, 2020 | 2:11 PM

ગુજરાત ATSની ટીમ દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. ગત અઠવાડિયે રાજ્યના પાંચ જિલ્લામાં દરોડા પાડી 54 હથિયાર જપ્ત કરી 9 આરોપીની ધરપકડ કરી હતી જેમાં 80 લાખનો મુદ્દામાલ જપ્ત થયો હતો. ત્યારબાદ તાજેતરમાં વધુ 51 હથિયારો સાથે 10 આરોપીઓની ધરપકડ કરી છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના શહેરોમાં દરોડા પાડી આ હથિયાર […]

ગુજરાત ATSનું વધુ એક સફળ ઓપરેશન, 51 વિદેશી હથિયાર જપ્ત કરી 10 આરોપીની કરી ધરપકડ

Follow us on

ગુજરાત ATSની ટીમ દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. ગત અઠવાડિયે રાજ્યના પાંચ જિલ્લામાં દરોડા પાડી 54 હથિયાર જપ્ત કરી 9 આરોપીની ધરપકડ કરી હતી જેમાં 80 લાખનો મુદ્દામાલ જપ્ત થયો હતો. ત્યારબાદ તાજેતરમાં વધુ 51 હથિયારો સાથે 10 આરોપીઓની ધરપકડ કરી છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના શહેરોમાં દરોડા પાડી આ હથિયાર જપ્ત કર્યા છે. અમદાવાદમાં ગેરકાયદેસર ગનની ડિલ કરતા ગાન હાઉસના માલિક તરુણ ગુપ્તાની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી. છેલ્લા નવ દિવસથી ATSની ટીમો અમદાવાદ સહિત કચ્છ, મોરબી, ભાવનગર અને અમરેલીમાં વિવિધ સ્થળે દરોડા પાડી રહી હતી.

આ પણ વાંચો: રાજકોટ: ગાજવીજ અને કડાકા ભડાકા સાથે મેઘરાજાની તોફાની બેટિંગ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Published On - 2:11 pm, Tue, 30 June 20

Next Article