VIDEO: બનાસકાંઠામાં કોરોનાના વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા, જિલ્લામાં કુલ 6 કેસ થયા

|

Apr 16, 2020 | 2:54 AM

રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેર વચ્ચે બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે. અહીં વધુ ચાર કેસ પોઝિટિવ નોંધાયા છે. વાવના મીઠાવી ચારણ બાળકના સંપર્કમાં આવેલા એક વ્યક્તિ ઉપરાંત પાલનપુરના ગઠામણમાં કોરોનાના દર્દીના પરિવારના ત્રણ સભ્યોનો રિપોક્ટ પણ પોઝિટિવ આવ્યા છે. આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહના બોગસ લેટરપેડ સાથે કારચાલકની પોલીસે કરી ધરપકડ, જુઓ VIDEO Web […]

VIDEO: બનાસકાંઠામાં કોરોનાના વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા, જિલ્લામાં કુલ 6 કેસ થયા

Follow us on

રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેર વચ્ચે બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે. અહીં વધુ ચાર કેસ પોઝિટિવ નોંધાયા છે. વાવના મીઠાવી ચારણ બાળકના સંપર્કમાં આવેલા એક વ્યક્તિ ઉપરાંત પાલનપુરના ગઠામણમાં કોરોનાના દર્દીના પરિવારના ત્રણ સભ્યોનો રિપોક્ટ પણ પોઝિટિવ આવ્યા છે.

આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહના બોગસ લેટરપેડ સાથે કારચાલકની પોલીસે કરી ધરપકડ, જુઓ VIDEO

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ ચાર કેસ સાથે બનાસકાંઠામાં કોરોનાના દર્દીની સંખ્યા 6 પર પહોંચી ગઇ છે. જ્યારે રાજ્યમાં રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ પોઝિટિવ કેસ 770 થઇ ગયા છે. બુધવારે દિવસ દરમિયાન નોંધાયેલા 71 નવા કેસમાં 46 કેસ એક માત્ર અમદાવાદ શહેરમાં નોંધાતા અમદાવાદમાં કોવિડ-19નો કહેર વધ્યો છે. બુધવારે સવારે 10.00 વાગ્યા પછી અમદાવાદમાં સતત કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે. આજે સવારથી અત્યાર સુધીમાં વધુ 71 કેસ નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં 46 નોંધાયા છે. સુરતમાં 3, વડોદરામાં 5, રાજકોટમાં 6 અને ભરૂચમાં 2, આણંદમાં 7 તથા નર્મદામાં 2 કેસ નોંધાયા છે. કુલ 766 દર્દીઓ છે. 669 જેટલા લોકો સારવાર હેઠળ છે અને 6 લોકો વેન્ટિલેટર ઉપર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article