બારમાસી જામફળની સદાબહાર ખેતી કરી બનો માલામાલ! જુઓ VIDEO

|

Oct 19, 2019 | 8:19 AM

સામાન્ય રીતે શિયાળા દરમિયાન જામફળનું ઉત્પાદન મોટા પાયે થતુ હોય છે પરંતુ કોઇ ધરતીપુત્ર પારંપરિક ખેતીથી અલગ કરવાનો વિચાર કરે અને તે દિશામાં આગળ વધે તો તેને યોગ્ય માર્ગદર્શન મળી જ રહે છે. બોટાદ જીલ્લાનાં ભદ્રાવડી ગામમાં રહેતા ધરતીપુત્રએ કરી છે બારમાસી જામફળની ખેતી. થાઇકેજી જાતનાં જામફળની ખેતી કરી આ ખેડૂતે કરી છે. તો ચાલો […]

બારમાસી જામફળની સદાબહાર ખેતી કરી બનો માલામાલ! જુઓ VIDEO

Follow us on

સામાન્ય રીતે શિયાળા દરમિયાન જામફળનું ઉત્પાદન મોટા પાયે થતુ હોય છે પરંતુ કોઇ ધરતીપુત્ર પારંપરિક ખેતીથી અલગ કરવાનો વિચાર કરે અને તે દિશામાં આગળ વધે તો તેને યોગ્ય માર્ગદર્શન મળી જ રહે છે. બોટાદ જીલ્લાનાં ભદ્રાવડી ગામમાં રહેતા ધરતીપુત્રએ કરી છે બારમાસી જામફળની ખેતી. થાઇકેજી જાતનાં જામફળની ખેતી કરી આ ખેડૂતે કરી છે. તો ચાલો જાણીએ કે જામફળની ખેતીમાં કેવી રીતે તેમણે કરી છે જમાવટ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જાણો કોણ છે SC ના એ 5 જજ જે 150 વર્ષ જુના અયોધ્યા કેસનો સંભળાવશે અંતિમ ફેસલો, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article