GTUએ પરીક્ષાની તારીખો કરી જાહેર, આ તારીખથી શરૂ થશે પરીક્ષાઓ

|

Sep 25, 2020 | 1:29 PM

જીટીયુએ પરીક્ષાની તારીખો જાહેર કરી છે. MCQ બેઝ ઓનલાઈન અને ઓફલાઇન પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. ઓનલાઈન MCQ પરીક્ષા 30 જુલાઈથી શરૂ થશે, જ્યારે ઓફલાઇન MCQ પરીક્ષા 17 ઓગસ્ટથી શરૂ થશે. સ્પેશિયલ MCQ પરીક્ષા સપ્ટેમ્બરમાં લેવાશે. જેનું વિગતવાર પરીક્ષાનું ટાઈમ ટેબલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. 70 માર્કસના MCQ આધારિત પરીક્ષા લેવામાં આવશે. જેમાં […]

GTUએ પરીક્ષાની તારીખો કરી જાહેર, આ તારીખથી શરૂ થશે પરીક્ષાઓ

Follow us on

જીટીયુએ પરીક્ષાની તારીખો જાહેર કરી છે. MCQ બેઝ ઓનલાઈન અને ઓફલાઇન પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. ઓનલાઈન MCQ પરીક્ષા 30 જુલાઈથી શરૂ થશે, જ્યારે ઓફલાઇન MCQ પરીક્ષા 17 ઓગસ્ટથી શરૂ થશે. સ્પેશિયલ MCQ પરીક્ષા સપ્ટેમ્બરમાં લેવાશે. જેનું વિગતવાર પરીક્ષાનું ટાઈમ ટેબલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. 70 માર્કસના MCQ આધારિત પરીક્ષા લેવામાં આવશે. જેમાં એક માર્કસનો એક પ્રશ્ન એમ કુલ 70 પ્રશ્નો પુછાશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 11:29 am, Mon, 13 July 20

Next Article