વરરાજાએ ઉત્સાહમાં આવીને જાનમાં ફાયરિંગ તો કરી દીધું પણ પછી…

|

May 13, 2019 | 5:52 PM

પોલીસે 2 માસ બાદ એવા વરરાજાની અટકાયત કરી છે કે જેમને હવામાં ફાયરીંગ કર્યું હતું. આ ઘટના કેશોદના મઢડા ગામની છે જ્યા વરરાજાએ લગ્નની જાનમાં ફાયરીંગ કર્યું હતું. વીડિયો વાયરલ થયો હતો અને બાદમાં પોલીસ ફરિયાદ દાખલ થતાં કાર્યવાહી કરવામાં આવી છે. આ પણ વાંચો: પોલીસ અધિકારીને આવ્યો ગુસ્સો, કહ્યું ‘ગાડીમાંથી મારી લાકડી લાવો’, વીડિયો […]

વરરાજાએ ઉત્સાહમાં આવીને જાનમાં ફાયરિંગ તો કરી દીધું પણ પછી…
તસવીર પ્રતીકાત્મક છે.

Follow us on

પોલીસે 2 માસ બાદ એવા વરરાજાની અટકાયત કરી છે કે જેમને હવામાં ફાયરીંગ કર્યું હતું. આ ઘટના કેશોદના મઢડા ગામની છે જ્યા વરરાજાએ લગ્નની જાનમાં ફાયરીંગ કર્યું હતું. વીડિયો વાયરલ થયો હતો અને બાદમાં પોલીસ ફરિયાદ દાખલ થતાં કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: પોલીસ અધિકારીને આવ્યો ગુસ્સો, કહ્યું ‘ગાડીમાંથી મારી લાકડી લાવો’, વીડિયો થયો વાયરલ

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જૂનાગઢના કેશોદમાં વરઘોડા દરમિયાન ફાયરિંગ કરનારા વરરાજાની અટકાયત કરવામાં આવી છે. કેશોદના મઢડા ગામમાં 2 મહિના અગાઉ લગ્નની જાન નીકળી હતી. જે દરમિયાન ઉત્સાહને ઉત્સાહમાં વરરાજા કુલદીપે હવામાં ફાયરિંગ કર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ફાયરિંગને લઈને ફરિયાદ દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમા 2 માસ બાદ વરરાજાની અટકાયત કરાઈ છે. આમ વરરાજાએ લગ્નમાં ઉત્સાહ આવીને ફાયરિંગ તો કરી દીધું પણ હવે કાયદાકીય સકંજામાં ફસાવું પડ્યું છે. આટલો સમય પોલીસને વીડિયોની ખરાઈ પાછળ લાગ્યો હતો.

 

TV9 Gujarati

 

Published On - 5:51 pm, Mon, 13 May 19

Next Article