બાયડ વિધાનસભાની બેઠક પરના અપક્ષ ઉમેદવારના ઔદ્યોગિક એકમ પર GSTની ટીમના દરોડા

|

Oct 12, 2019 | 5:44 PM

અરવલ્લી જિલ્લામાં એક તરફ વિઘાનસભાની ચૂંટણીનો ગરમાવો છે. તેવામાં બાયડ વિધાનસભાની બેઠક પરના અપક્ષ ઉમેદવારના ઔદ્યોગિક એકમ પર GSTની ટીમે દરોડા પાડતા, સ્થાનિક રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. મહત્વનું છે કે રાજશે ખાંટે આ બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. અને તેમની પાઈપની ફેક્ટરી ધનસુરા વાયા વડાગામ સ્થિત આવેલી છે. લક્ષ્મી ફેબ્રિકેશન નામની ફેક્ટરીમાં […]

બાયડ વિધાનસભાની બેઠક પરના અપક્ષ ઉમેદવારના ઔદ્યોગિક એકમ પર GSTની ટીમના દરોડા

Follow us on

અરવલ્લી જિલ્લામાં એક તરફ વિઘાનસભાની ચૂંટણીનો ગરમાવો છે. તેવામાં બાયડ વિધાનસભાની બેઠક પરના અપક્ષ ઉમેદવારના ઔદ્યોગિક એકમ પર GSTની ટીમે દરોડા પાડતા, સ્થાનિક રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. મહત્વનું છે કે રાજશે ખાંટે આ બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. અને તેમની પાઈપની ફેક્ટરી ધનસુરા વાયા વડાગામ સ્થિત આવેલી છે. લક્ષ્મી ફેબ્રિકેશન નામની ફેક્ટરીમાં GST તથા SRPની ટીમે ખાતાકિય તપાસ હાથ ધરતા. સ્થાનિક રાજકારણમાં હવે ગરમાવો આવ્યો છે.

આ પણ વાંચોઃ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું કે, કોર્ટ બહાર નિર્ણય કરવામાં આવશે નહીં

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે અરવલ્લી બાદ અમદાવાદમાં આવેલા તેમના નિવાસ સ્થાને પણ GST વિભાગની ટીમે તપાસ કરી હતી. જે સમયે તેમની બોલાચાલી અધિકારીઓ સાથે થતા, સ્થાનિક પોલીસને પણ બોલાવી પડી હતી. અંતમાં ટીવી નાઈન સાથે થયેલી ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું. કે સરકાર કિન્નાખોરી રાખીને તેમને હેરાન પરેશાન કરી છે. જે અયોગ્ય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article