વડોદરાની ગોત્રી કોવિડ હોસ્પિટલની ફાયર એન્ડ ઇલેક્ટ્રિકલ સેફટીનું થર્ડ પાર્ટી ઓડીટ કરાવાશે

|

Sep 18, 2020 | 4:46 PM

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાગેલી આગ તથા શોર્ટ સર્કિટની ઘટનાઓને પગલે, ગોત્રી કોવિડ હોસ્પિટલની ફાયર એન્ડ ઇલેક્ટ્રિકલ સેફટીનું થર્ડ પાર્ટી ઓડિટ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વડોદરામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે નિમાયેલા ખાસ ફરજ પરના અધિકારી વિનોદ રાવે ગોત્રી કોવિડ હોસ્પિટલની મુલાકાત બાદ આ નિર્ણય કર્યો છે. ડો. વિનોદ રાવે ગોત્રી હોસ્પિટલના નોડલ ઓફિસર અને અન્ય […]

વડોદરાની ગોત્રી કોવિડ હોસ્પિટલની ફાયર એન્ડ ઇલેક્ટ્રિકલ સેફટીનું થર્ડ પાર્ટી ઓડીટ કરાવાશે

Follow us on

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાગેલી આગ તથા શોર્ટ સર્કિટની ઘટનાઓને પગલે, ગોત્રી કોવિડ હોસ્પિટલની ફાયર એન્ડ ઇલેક્ટ્રિકલ સેફટીનું થર્ડ પાર્ટી ઓડિટ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વડોદરામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે નિમાયેલા ખાસ ફરજ પરના અધિકારી વિનોદ રાવે ગોત્રી કોવિડ હોસ્પિટલની મુલાકાત બાદ આ નિર્ણય કર્યો છે.
ડો. વિનોદ રાવે ગોત્રી હોસ્પિટલના નોડલ ઓફિસર અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાને રાખીને તબીબી સુવિધાઓમાં જરૂરી સુધારા અંગે ચર્ચા કરવામાં આવી. ગોત્રી હોસ્પિટલમાં નજીકના ભૂતકાળમાં બનેલી ચોરીની ઘટનાને લઈને પણ સુરક્ષા વ્યવસ્થા મુદ્દે ગોત્રી પોલીસ મથકના પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરવાની સાથે સુરક્ષા વ્યવસ્થા વધારવા અંગે દિશા નિર્દેશ કરાયા હતા.

આ પણ વાંચોઃવડોદરા: ભાડાનું મકાન રાખી જુગાર રમતાં 16 જુગારીઓની ધરપકડ, 6.67 લાખનો મુદ્દામાલ જપ્ત 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:50 pm, Sun, 13 September 20

Next Article