રાજ્યમાં સરકાર મેડિકલ ક્ષેત્રે MBBSની સીટો વધારશે, MCIને કરી દરખાસ્ત
EWS અનામતના અમલને લઈને રાજ્યમાં MBBS કોલેજોની બેઠકોમાં વધારો થશે. EWS અનામતના અમલ માટે રાજ્ય સરકારે 25 ટકા એટલે કે 1150 સીટો વધારવા મેડીકલ કાઉન્સિલ ઓફ ઈન્ડીયાને દરખાસ્ત કરી છે. રાજ્યની 28 MBBS કોલેજોમાં હાલ 4650 જેટલી સીટો ઉપલબ્ધ છે. પરંતુ EWS અનામતનો અમલ કરવા માટે 1150 સીટો વધારવાની ફરજ પડી છે. Web Stories […]

EWS અનામતના અમલને લઈને રાજ્યમાં MBBS કોલેજોની બેઠકોમાં વધારો થશે. EWS અનામતના અમલ માટે રાજ્ય સરકારે 25 ટકા એટલે કે 1150 સીટો વધારવા મેડીકલ કાઉન્સિલ ઓફ ઈન્ડીયાને દરખાસ્ત કરી છે. રાજ્યની 28 MBBS કોલેજોમાં હાલ 4650 જેટલી સીટો ઉપલબ્ધ છે. પરંતુ EWS અનામતનો અમલ કરવા માટે 1150 સીટો વધારવાની ફરજ પડી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]