GPSCની પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર, જાણો વિગત

|

Nov 25, 2019 | 5:56 PM

દિનેશ દાસાએ એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટ જીપીએસસી પરીક્ષાની રાહ જોઈ રહેલાં ઉમેદવારો માટે રાહતના સમાચાર લાવ્યું છે. રાજ્યમાં 243 સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટર વર્ગ-3ની ભરતી કરવામાં આવશે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund […]

GPSCની પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર, જાણો વિગત

Follow us on

દિનેશ દાસાએ એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટ જીપીએસસી પરીક્ષાની રાહ જોઈ રહેલાં ઉમેદવારો માટે રાહતના સમાચાર લાવ્યું છે. રાજ્યમાં 243 સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટર વર્ગ-3ની ભરતી કરવામાં આવશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   બિયારણ સારુ ન હોવાના લીધે ખેડૂતોને થયું નુકસાન, જુઓ VIDEO

ડિસેમ્બર-2019માં જાહેરનામું બહાર પાડવામાં આવશે અને આ જગ્યા તમામ ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે છે એવી પ્રાથમિક જાણકારી મળી રહી છે. જેના લીધે 15 નવેમ્બરથી જાહેરાતની રાહ જોઈ રહ્યાં રહેલાં ઉમેદવારો માટે આ રાહતના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ ભરતીના અભ્યાસક્રમના આધારે તૈયારી કરતાં હોય છે અને મસમોટી ફી કોચિંગ કલાસમાં પણ આપતા હોય છે. જો આ ભરતી બહાર ના પાડે તો તેના લીધે વિદ્યાર્થીઓમાં નિરાશા સાંપડે છે. સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટરની જગ્યાએ જીપીએસસી બહાર પાડશે એની રાહ ઉમેદવારો જોઈ રહ્યાં હતા અને અંતે દિનેશ દાસાએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article