રાજકોટ: કમોસમી ‘આફત’, ગોંડલ પંથકમાં કમોસમી વરસાદથી મગફળી સહિત વિવિધ ખેતપેદાશોને નુકશાન

|

Apr 30, 2020 | 2:45 PM

રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં થયેલા કમોસમી વરસાદથી ખેતપેદાશોને ભારે નુકસાન થયું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલો મગફળી સહિતની વિવિધ ખેતપેદાશો પાણીમાં પલળી ગઇ છે, ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોને ઉનાળું પાકમાં વ્યાપક નુકસાનનો અંદાજ લગાવામાં આવી રહ્યો છે. ગઇકાલે જ માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા હતા. આ પણ વાંચો: જામનગરના કાલાવડમાં ભર ઉનાળે કમોસમી […]

રાજકોટ: કમોસમી ‘આફત’, ગોંડલ પંથકમાં કમોસમી વરસાદથી મગફળી સહિત વિવિધ ખેતપેદાશોને નુકશાન

Follow us on

રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં થયેલા કમોસમી વરસાદથી ખેતપેદાશોને ભારે નુકસાન થયું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલો મગફળી સહિતની વિવિધ ખેતપેદાશો પાણીમાં પલળી ગઇ છે, ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોને ઉનાળું પાકમાં વ્યાપક નુકસાનનો અંદાજ લગાવામાં આવી રહ્યો છે. ગઇકાલે જ માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા હતા.

આ પણ વાંચો: જામનગરના કાલાવડમાં ભર ઉનાળે કમોસમી વરસાદ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article