કોરોનાની રસીના સમાચારના પગલે સોનાના ભાવ તુટ્યા, 10 ગ્રામના ભાવ 48 હજારે પહોચ્યા

|

Nov 28, 2020 | 7:59 AM

કોરોનાની રસીના પરીક્ષણમાં મળી રહેલા સારા પરીણામની અસર સોનાના ભાવ ઉપર જોવા મળી રહી છે. 56 હજારને પાર થઈ ગયેલા સોનાના ભાવ હવે ધીમે ધીમે તુટી રહ્યાં છે. તો સોનાના ભાવ ઘટાડાની અસર ચાંદીના ભાવમાં પણ જોવા મળી રહી છે. 10 ગ્રામ સોનાના ભાવ ઘટીને 48,185 અને 1 કિલો ચાંદીનો ભાવ 60 ,000 થયો છે.  […]

કોરોનાની રસીના સમાચારના પગલે સોનાના ભાવ તુટ્યા, 10 ગ્રામના ભાવ 48 હજારે પહોચ્યા
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

કોરોનાની રસીના પરીક્ષણમાં મળી રહેલા સારા પરીણામની અસર સોનાના ભાવ ઉપર જોવા મળી રહી છે. 56 હજારને પાર થઈ ગયેલા સોનાના ભાવ હવે ધીમે ધીમે તુટી રહ્યાં છે. તો સોનાના ભાવ ઘટાડાની અસર ચાંદીના ભાવમાં પણ જોવા મળી રહી છે. 10 ગ્રામ સોનાના ભાવ ઘટીને 48,185 અને 1 કિલો ચાંદીનો ભાવ 60 ,000 થયો છે.  ઓગસ્ટ મહિનામાં સોનાનો ભાવ 56,000 પહોચ્યો હતો. આમ છેલ્લા ચાર મહિનામાં સોનામાં કુલ આઠ હજારનો ઘટાડો થયો છે. જાણકારોનું કહેવુ છે કે, વિશ્વમાં કોરોનાની રસી લોકોને આપવાની શરૂ થશે ત્યારે હજુ પણ સોનાના ભાવ ઘટશે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article