વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું…નીતિન ભાઈ મુંજાતા નહીં..હું તમને ટેકો આપવા આવ્યો છું

|

Mar 02, 2020 | 1:35 PM

કોંગ્રેસેના ધારાસભ્ય વિરજી ઠુમ્મરની ઓફર પછી પરેશ ધાનાણીએ પણ ગૃહમાં એક નિવેદન કર્યું છે. પરેશ ધાનાણીએ હાસ્ય ભાવમાં કહ્યું કે, નીતિન ભાઈ તમે મુંજાતા નહીં, કોંગ્રેસ તમારી સાથે છે. હું તમને ટેકો આપવા માટે આવ્યો છું. જો કે. ધાનાણીના આ નિવેદન પછી જિતુ વાઘાણીએ બચાવમાં કહ્યું કે, વિપક્ષ જે રીતે બોલે તે યોગ્ય નથી.  […]

વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું...નીતિન ભાઈ મુંજાતા નહીં..હું તમને ટેકો આપવા આવ્યો છું

Follow us on

કોંગ્રેસેના ધારાસભ્ય વિરજી ઠુમ્મરની ઓફર પછી પરેશ ધાનાણીએ પણ ગૃહમાં એક નિવેદન કર્યું છે. પરેશ ધાનાણીએ હાસ્ય ભાવમાં કહ્યું કે, નીતિન ભાઈ તમે મુંજાતા નહીં, કોંગ્રેસ તમારી સાથે છે. હું તમને ટેકો આપવા માટે આવ્યો છું. જો કે. ધાનાણીના આ નિવેદન પછી જિતુ વાઘાણીએ બચાવમાં કહ્યું કે, વિપક્ષ જે રીતે બોલે તે યોગ્ય નથી.

આ પણ વાંચોઃ તાલિબાન-અમેરિકા વચ્ચે સમજૂતી બાદ ટ્ર્મ્પે આપી દીધી આ મોટી ધમકી….

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

વિશ્વ ઉમિયાધામમાં નીતિન પટેલે એકલા પડી ગયા હોવાનું નિવેદન કર્યા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કૉંગ્રેસે વિધાનસભામાં નીતિન પટેલને ખુલ્લી ઓફર કરી છે. કૉંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે ગૃહમાં કહ્યું કે તેઓ એકલા નથી પડી ગયા કૉંગ્રેસ તેમની સાથે છે. નીતિન પટેલ 15થી 20 ધારાસભ્યો લઈને કૉંગ્રેસમાં આવે તો કૉંગ્રેસ તેમને સીએમ બનાવશે. ઠુમ્મરની આ ટિપ્પણી પર પ્રદીપસિંહ જાડેજાએ પણ ટકોર કરી. તેમણે કહ્યું કે ગત વખતે તમારા 12 ધારાસભ્યો જતા રહ્યા હતા. એટલે તમે તમારું ઘર સંભાળો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article