મહેસાણાઃ દૂધ સાગર ડેરી સામે ABVPના ધરણાં, ડેરી દ્વારા ચાલતા અભ્યાસક્રમ બાદ નોકરી ન મળતા સૂત્રોચ્ચાર

|

Jan 23, 2020 | 10:57 AM

મહેસાણામાં દૂધ સાગર ડેરી સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. ડેરી દ્વારા ચલાવાતા અભ્યાસક્રમ બાદ વિદ્યાર્થીઓને નોકરી ન મળતાં ABVPના કાર્યકરો ધરણાં પર બેઠા છે. દૂધ સાગર ડેરી મિલ્ક પ્રોડક્શન અને મેનેજમેન્ટનો ચલાવે છે. આ કોર્ષ બાદ ડેરીએ વિદ્યાર્થીઓને નોકરી આપવાની પણ ગેરંટી આપી હતી તેમ છતાં નોકરી આપવામાં ન આવતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ ડેરી સામે […]

મહેસાણાઃ દૂધ સાગર ડેરી સામે ABVPના ધરણાં, ડેરી દ્વારા ચાલતા અભ્યાસક્રમ બાદ નોકરી ન મળતા સૂત્રોચ્ચાર

Follow us on

મહેસાણામાં દૂધ સાગર ડેરી સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. ડેરી દ્વારા ચલાવાતા અભ્યાસક્રમ બાદ વિદ્યાર્થીઓને નોકરી ન મળતાં ABVPના કાર્યકરો ધરણાં પર બેઠા છે. દૂધ સાગર ડેરી મિલ્ક પ્રોડક્શન અને મેનેજમેન્ટનો ચલાવે છે. આ કોર્ષ બાદ ડેરીએ વિદ્યાર્થીઓને નોકરી આપવાની પણ ગેરંટી આપી હતી તેમ છતાં નોકરી આપવામાં ન આવતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ ડેરી સામે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને નોકરી આપવા માગ કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ભાજપમાં ભડકો! કેતન ઈનામદારના રાજીનામાનો મુદ્દો! સાવલી નગરપાલિકાના 16 થી વધુ અને તાલુકા પંચાયતના 17 સભ્યોએ આપ્યું રાજીનામું

Next Article