ટ્રાફિક પોલીસ પર લાગ્યો ગંભીર આરોપ, યુવતી સાથે કરી મારામારી અને ગેરવર્તણૂંક, જુઓ VIDEO

|

Oct 13, 2019 | 5:36 AM

ટ્રાફિક ટોઇંગ સ્ટાફ અને એક યુવતી વચ્ચે થયેલી બબાલ પોલીસ સ્ટેશન સુધી પહોંચી. પ્રહલાદનગર ટોઈંગ સ્ટેશનની કે જ્યાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ પર આરોપ લાગ્યો છે કે તેમણે યુવતીઓ સાથે ગેરવર્તણૂક કરી અને મારામારી પણ કરી. ફરિયાદ કરનારી યુવતીનો આક્ષેપ છે કે તે પોતાનું વાહન લેવા માટે પ્રહલાદનગર ટોઇંગ સ્ટેશન પહોંચી હતી. યુવતીના દાવા પ્રમાણે જ્યારે […]

ટ્રાફિક પોલીસ પર લાગ્યો ગંભીર આરોપ, યુવતી સાથે કરી મારામારી અને ગેરવર્તણૂંક, જુઓ VIDEO

Follow us on

ટ્રાફિક ટોઇંગ સ્ટાફ અને એક યુવતી વચ્ચે થયેલી બબાલ પોલીસ સ્ટેશન સુધી પહોંચી. પ્રહલાદનગર ટોઈંગ સ્ટેશનની કે જ્યાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ પર આરોપ લાગ્યો છે કે તેમણે યુવતીઓ સાથે ગેરવર્તણૂક કરી અને મારામારી પણ કરી. ફરિયાદ કરનારી યુવતીનો આક્ષેપ છે કે તે પોતાનું વાહન લેવા માટે પ્રહલાદનગર ટોઇંગ સ્ટેશન પહોંચી હતી. યુવતીના દાવા પ્રમાણે જ્યારે તેણે ટ્રાફિક પોલીસના જવાનને અન્ય વાહનો કેમ ટો ન કર્યા તે અંગે પૂછ્યું તો ઉશ્કેરાઈ ગયેલા ટ્રાફિક પોલીસના કર્મચારીએ તેની સાથે ગેરવર્તણૂક કરીની મારામારી પણ કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બનાસકાંઠાની ડીસા APMCમાં બાજરાના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article