ગાંધીનગરના છત્રાલ GIDCમાં કેમિકલ ફેક્ટરીનું બોઈલર ફાટતાં ભયાનક બ્લાસ્ટ: 4 કામદારોના કમકમાટીભર્યા મોત!
ગાંધીનગર નજીક આવેલી છત્રાલ GIDC ફેઝ-4 ની 'કોવીકા ડાઇઝ એન્ડ ઇન્ટરમિડીએટ્સ' કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થતાં 4 લોકોના મોત નીપજ્યા છે. રિડક્શન વેસલમાં સર્જાયેલી ખામી બાદ બનેલી આ ઘટનાની SDM અને પોલીસ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી છે.

ગાંધીનગર નજીક આવેલી છત્રાલ GIDC ફેઝ-4 ની ‘કોવીકા ડાઇઝ એન્ડ ઇન્ટરમિડીએટ્સ’ કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થતાં 4 લોકોના મોત નીપજ્યા છે. રિડક્શન વેસલમાં સર્જાયેલી ખામી બાદ બનેલી આ ઘટનાની SDM અને પોલીસ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Follow Us