VIDEO: આધુનિક અને પ્રાકૃતિક પદ્ધતિથી ગૌપાલન

|

Aug 17, 2019 | 11:02 AM

મિત્રો આપણે દર વખતે ધરતીપુત્રમાં એવા પ્રગતિશીલ ખેડૂતોને મળીએ છીએ જેમણે નવા કિર્તીમાન સ્થાપ્યા છે. જે લોકોને પ્રેરણા આપી રહ્યા છે. આજે આપણે ધોરાજીની એવી 2 મહિલાઓને મળીશું જે પોતાના પરિવારનું પાલન તો કરે છે પણ સાથે સાથે પોતાની ગૌશાળામાં 60 જેટલી ગીરગાયોનું પણ પાલન કરે છે. ગૌપાલન પાછળ તેમનો ઉદ્દેશ ગાયના દૂધ આધારિત પેદાશો […]

VIDEO: આધુનિક અને પ્રાકૃતિક પદ્ધતિથી ગૌપાલન

Follow us on

મિત્રો આપણે દર વખતે ધરતીપુત્રમાં એવા પ્રગતિશીલ ખેડૂતોને મળીએ છીએ જેમણે નવા કિર્તીમાન સ્થાપ્યા છે. જે લોકોને પ્રેરણા આપી રહ્યા છે. આજે આપણે ધોરાજીની એવી 2 મહિલાઓને મળીશું જે પોતાના પરિવારનું પાલન તો કરે છે પણ સાથે સાથે પોતાની ગૌશાળામાં 60 જેટલી ગીરગાયોનું પણ પાલન કરે છે. ગૌપાલન પાછળ તેમનો ઉદ્દેશ ગાયના દૂધ આધારિત પેદાશો વેચવાનો તો છે જ પણ સાથે સાથે તેઓનો આ ગૌશાળા ચલાવવાનો બીજો અલગ જ ઉદ્દેશ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગૌશાળા શરૂ કરવાનો તેમનો ઉદ્દેશ પણ અનોખો છે. ગાય આધારિત પેદાશો નહિ પરંતુ ગાયની સારી જાતનું સંવર્ધન કરવું તે તેમનો મુખ્ય ઉદ્દેશ છે. તે પોતાની 6 એકર જમીનમાં ગાય આધારિત ખેતી કરે છે અને 1 એકર જેટલી જગ્યામાં ગૌશાળા ચલાવે છે. તેમની ગૌશાળામાં બધી જ ગીરગાય છે. 30 ગીરગાય અને ભાવનગર બ્લડલાઇનનાં એક આખલાથી તેમણે ગૌશાળાની શરૂઆત કરી. તે ગાયને પ્રાકૃતિક વાતાવરણમાં તો ઉછેરે જ છે સાથે તેમણે આધુનિકતાને પણ અપનાવી છે.

આ પણ વાંચો: શાકભાજીના ભાવોમાં ભડકો! ભાવોમાં 30 થી 40 ટકાનો વધારો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article