ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની ભરતી પરીક્ષાનું આવતીકાલે આયોજન, 4 જિલ્લાની બેઠક વ્યવસ્થામાં ફેરફાર

|

Nov 16, 2019 | 1:42 PM

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 17 નવેમ્બર એટલે આવતીકાલે પરીક્ષાનું આયોજન કરાયું છે. બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા માટે ભરતી પરીક્ષા યોજાશે. વર્ગ-3ની આશરે 3901 જેટલી જગ્યા માટે સીધી ભરતી પરિક્ષા યોજાશે. જેના માટે રાજ્યના કુલ 10 લાખ 45 હજાર જેટલા ઉમેદવારો 3173 કેન્દ્રો પર પરીક્ષા […]

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની ભરતી પરીક્ષાનું આવતીકાલે આયોજન, 4 જિલ્લાની બેઠક વ્યવસ્થામાં ફેરફાર

Follow us on

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 17 નવેમ્બર એટલે આવતીકાલે પરીક્ષાનું આયોજન કરાયું છે. બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા માટે ભરતી પરીક્ષા યોજાશે. વર્ગ-3ની આશરે 3901 જેટલી જગ્યા માટે સીધી ભરતી પરિક્ષા યોજાશે. જેના માટે રાજ્યના કુલ 10 લાખ 45 હજાર જેટલા ઉમેદવારો 3173 કેન્દ્રો પર પરીક્ષા આપશે. આ તમામ વિદ્યાર્થીઓ સીધી ભરતી માટે પરીક્ષા આપશે.

આ પણ વાંચોઃ હોટલ કે રેસ્ટોરન્ટના રસોડામાં ગ્રાહકોને મળશે હંમેશા ENTRY, દૂર કરવું પડશે NO ENTRYનું બોર્ડ

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જોકે બેઠક વ્યવસ્થા ખૂટી પડતા 4 જિલ્લાના 48 હજાર પરીક્ષાર્થીઓને અન્ય જિલ્લામાં ખસેડવામાં આવ્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી 13 હજાર પરીક્ષાર્થીઓને મહેસાણા ખસેડાયા છે. જ્યારે મહેસાણા અને ગાંધીનગરના 26 હજાર પરીક્ષાર્થીઓને અમદાવાદ ખસેડાયા છે. તો અરવલ્લીના 5 હજાર પરીક્ષાર્થીઓને ખેડા ખસેડવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article