વડોદરા: વાળી પોલીસે ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું, ડિલિવરી બોય અને ચાલકની ધરપકડ

|

Oct 05, 2020 | 8:13 PM

વડોદરાની વાળી પોલીસે ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપ્યું પાડ્યું. વાળી વિસ્તારની રણમુક્તેશ્વર સોસાયટીમાં રાંધણગેસના સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરતા 2 લોકોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. મહત્વનું છે કે ગોડાઉનમાંથી ગ્રાહકો માટે લઈ જવામાં આવતા ગેસના સિલિન્ડરમાંથી ગેસ કાઢી લેવામાં આવતો હતો. જો કે પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી લીધા છે.   Web Stories View more મુકેશ […]

વડોદરા: વાળી પોલીસે ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું, ડિલિવરી બોય અને ચાલકની ધરપકડ

Follow us on

વડોદરાની વાળી પોલીસે ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપ્યું પાડ્યું. વાળી વિસ્તારની રણમુક્તેશ્વર સોસાયટીમાં રાંધણગેસના સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરતા 2 લોકોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. મહત્વનું છે કે ગોડાઉનમાંથી ગ્રાહકો માટે લઈ જવામાં આવતા ગેસના સિલિન્ડરમાંથી ગેસ કાઢી લેવામાં આવતો હતો. જો કે પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી લીધા છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article