ગરીબોની કસ્તૂરી થઇ મોંઘી, ડુંગળી-બટાટાના ભાવો આસમાને

|

Oct 21, 2020 | 10:19 PM

ગરીબોની કસ્તૂરી ડુંગળી મોંઘી થતા લોકો પરેશાન થયા છે. ડુંગળીની આવક ઘટી જતા ડુંગળીના ભાવમાં ઉછાળો આવ્યો છે.અને ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે.વડોદરામાં પહેલા 8 રુપિયે કિલો મળતી ડુંગળી અત્યારે 70 થી 80 રુપિયા કિલો મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ડુંગળીના ભાવ વધતા ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. […]

ગરીબોની કસ્તૂરી થઇ મોંઘી, ડુંગળી-બટાટાના ભાવો આસમાને

Follow us on

ગરીબોની કસ્તૂરી ડુંગળી મોંઘી થતા લોકો પરેશાન થયા છે. ડુંગળીની આવક ઘટી જતા ડુંગળીના ભાવમાં ઉછાળો આવ્યો છે.અને ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે.વડોદરામાં પહેલા 8 રુપિયે કિલો મળતી ડુંગળી અત્યારે 70 થી 80 રુપિયા કિલો મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ડુંગળીના ભાવ વધતા ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનું છે કે વરસાદના કારણે આવક ઘટી જતા ડુંગળીના ભાવ વધ્યા છે.અને ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઇ ગયું છે. ડુંગળી જ નહી પણ બટાટાના ભાવ વધતા ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને તકલીફ પડી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article