VIDEO: અમદાવાદના ખેલૈયાઓ કરી રહ્યા છે નવરાત્રીની જોરશોરથી તૈયારીઓ

|

Sep 25, 2019 | 7:11 AM

See more નવરાત્રીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદના ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ પણ આ વર્ષ નવરાત્રીમાં દર વર્ષ કરતા અલગ અલગ પ્રકારના ગરબા શીખી રહ્યા છે અને તેની જોરશોરથી તૈયારીઓ પણ કરી રહ્યા છે. ત્યારે ખેલૈયાઓ ભાઈ-ભાઈ, સેનેડો અને અન્ય ઘણા નવા ગરબાઓ પર પ્રેક્ટિસ કરી રહ્યા […]

VIDEO: અમદાવાદના ખેલૈયાઓ કરી રહ્યા છે નવરાત્રીની જોરશોરથી તૈયારીઓ

Follow us on

નવરાત્રીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદના ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ પણ આ વર્ષ નવરાત્રીમાં દર વર્ષ કરતા અલગ અલગ પ્રકારના ગરબા શીખી રહ્યા છે અને તેની જોરશોરથી તૈયારીઓ પણ કરી રહ્યા છે. ત્યારે ખેલૈયાઓ ભાઈ-ભાઈ, સેનેડો અને અન્ય ઘણા નવા ગરબાઓ પર પ્રેક્ટિસ કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

નવરાત્રીમાં મન મુકીને ગરબા રમી શકે તે માટે ઘણા ખેલૈયાઓ પોતાના અલગ અલગ ગુપ અને મિત્રોની સાથે અલગ અલગ પાર્ટી પ્લોટમાં જતા હોય છે. તે માટે તેઓ પુરતી તૈયારીઓ પણ કરતા હોય છે. ખેલૈયાઓ પોતાના અલગ જ પહેરવેશમાં ઘણી અલગ રીતોથી ગરબા પણ રમતા હોય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article