Gandhinagar: ધો.12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું આજે પરિણામ
આ પરિણામ સવારે 8 વાગે બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન પરિણામ જાહેર કરાશે. તેમજ બોર્ડની સત્તાવાર વેબસાઇટ result.gseb.org પર શાળા પરિણામ જોઇ શકશે.
ગુજરાતના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું સોમવારે એટલે કે આજે પરિણામ જાહેર થશે. આ પરિણામ સવારે 8 વાગે બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન પરિણામ જાહેર કરાશે. તેમજ બોર્ડની સત્તાવાર વેબસાઇટ result.gseb.org પર શાળા પરિણામ જોઇ શકશે. તેમજ સ્કૂલો ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ દ્વારા લોગીન કરી પરિણામ જોઇ શકશે. તેમજ શાળાએ વિદ્યાર્થીઓને પરિણામની જાણ કરી પરિણામની ઝેરોક્ષ કોપી આપવાની રહેશે.
આ પણ વાંચો : Azad Hind: કોણ હતા ગુજરાતી પરિવારમાંથી આવનાર દુર્ગાવતી દેવી? જેમના પર બનવા જઈ રહી છે ફિલ્મ
આ પણ વાંચો : 21 વર્ષ બાદ ફિલ્મ હેરા ફેરીને લઈને વિવાદ, ફિરોઝ નડિયાદવાલાએ ડિરેક્ટર પ્રિયદર્શન પર લગાવ્યા ગંભીર આરોપો
Published on: Aug 15, 2021 05:08 PM